SA23
Jump to navigation
Jump to search
ટેક - પ્રભુ નામ જપવાનું કેમ છોડી દીધું ? ઇસુ નામ રતન કેમ તજી દીધું ? | |
૧ | ક્રોઘ ન છોડયો જૂઠ ન છોડયું, સત્ય વચન કેમ છોડી દીધું ? |
૨ | કોડીને તો ખુબ સંભાળી, લાલ રતન કેમ છોડી દીધું ? |
૩ | જેના સ્મરણથી અતિ સુખ મળે, તેનું સ્મરણ કેમ છોડી દીધું ? |
૪ | પ્રભુ ઇસુ ખ્રિસ્તને ભરોશે, તન મન કેમ ન સોંપી દીધું ? |
૫ | પ્રેમથી ઇસુ તમને બોલાવે, જેણે તારવા પ્રાણ દીધો. |