SA227
Jump to navigation
Jump to search
૧ | જે સ્તંભ પર ઇસુએ મોત સહ્યું,જેની હેઠળ જય પામ્યો હું, ત્યાં રૂદીયે તેનું ખુન લાગ્યું, જય ઇસુની જય! |
૨ | અજબ રીતે મારી મુકિત થઇ,નિત ઇસુ રહેછે મનની માંય, સ્તંભની હેઠળ મને તાર્યો તહી, જય ઇસુની જય! |
૩ | કેટલો પ્રિય છે તે ઝરો ! કેવો આનંદ કે હું માંય પડયો! ત્યાં પાપનો ડાઘ ઇસુએ કાઢ્યો, જય ઇસુનો જય! |
૪ | આ જગના બધા લોક આવો,તેમાં નાહો પૂરા શુદ્વ થાઓ, બચોને બોજાને તારવા જાઓ,જય ઇસુનો જય ! |