SA219
Jump to navigation
Jump to search
૧ | હે નિષ્કલંક દેવનું હલવાન, તુજ ગમ મારે આવવું પડશે, તોડજે બંધન, દેજે તારણ, ને પાપ મારાં લઇ લે. |
૨ | તને ચાહે છે મજ આત્મા, છે ભુખ્યો, તરસ્યો તુજ માટે; શાંતિ કાજ પડું તુજ હાથમાં હાલ મારા પાપ લઇ લે. |
૩ | સ્વાભાવિક પાપથી છું થાકેલ, હે પ્રભુ, મને છુટકો દે! મન સાફ કરવાને હવે બોલ, ને મારાં પાપ લઇ લે. |
૪ | તારા લોહીમાં પડીને, વિશ્ચાસથી ઝાલું છું તને; પૂરી મુકિત, પૂરી શાંતિ, હાલ મળે છે મને. |