SA170
Jump to navigation
Jump to search
૧ | હું હવે ગાઉ આનદે ગીત, ખ્રિસ્ત તારે, તે મને પાપ પર આપે જીત, ખ્રિસ્ત તારે; |
૨ | પાપે જીવન સંતાપ વધ્યો, ખ્રિસ્ત તારે, પગ નીચે શત્રુ મૂકાયો, ખ્રિસ્ત તારે, |
૩ | જયાં જાઉં ત્યાં, કહું હું એ વાત, ખ્રિસ્ત તારે. રકત તેનુ હિમ સમ કરે સાફ, ખ્રિસ્ત તારે |