SA159

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - ચાલીએ સૌ અજવાળે, અજવાળે, અજવાળે,

ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે.

ઇસુ પાસે હું જઇશ, અજવાળે, અજવાળે,

તેની સાથે હું ચાલીશ, તેેની અજવાળે.

પાપની માફી પામી લઇશ, અજવાળે, અજવાળે,

ભૂંડૂં સર્વ છોડી દઇશ, તેને અજવાળે.

યત્ન કરું ઇસુ કાજ, અજવાળે અજવાળે,

શકિત પામું લડવા કાજ, તેને અજવાળે.

શેતાન મને શું કરે ? અજવાળે અજવાળે,

નિત્ય મને જય મળે, તેને અજવાળે.

મારું મરણ જ્યારે થાય, અજવાળે અજવાળેે,

ત્યારે બીક ન લાગે કાંઇ, તેને અજવાળે.

બાપના ઘરે જઇશ હું, અજવાળે અજવાળે,

સદા સુખી રહીશ, હું તેને અજવાળે.