SA145

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - પોકારીશું "હાલેલૂય" ! વાટમાં ફોજ ચઢાવીને;

સ્વર્ગી દૂતો સાથ મળી, ખ્રિસ્તની પ્રીતિ વખાણી,
આખો દિવસ આનંદ સરીશું અમે.

સુખી લોકો તેઓછે, ઞાતાની આજ્ઞા માને,

જે ઓનું દ્રવ્ય છે આકાશની માંય;
જીભેથી વર્ણન ન થાય, શાંતિ, સુખ મળે સદાય,
આત્મા કે જે ખ્રિસ્તની પ્રીતિએ ઉભરાય.

છે તે દિલાસો મારો, ઇશ્વરે મને આપ્યો,

કેમકે ઇસુએ કર્યુ છે પ્રાયશ્વિત,
હાલ કરૂં છુ વિશ્વાસ, પામું છું બહુ ઉલ્લાસ,
સ્વર્ગી આનંદ મળ્યો છે ખચીત,

ઇસુ આખો દિવસ, છે મજ ગીત ને અજવાળ,

મજ પર થઇ કૃપાવાન, તેણે આપ્યો છે પ્રાણ.
કે મજ નાકાયકનું તારણ થાય.