SA127
Jump to navigation
Jump to search
ટેક - લાગે બહું વહાલું તારું, નામ તારનારુ, નામ તારનારું તારું નામ તારનારું. | |
૧ | પાપથી છોડાવનારું, મુકિત માંહે તેડનારું, કેમ રે વિસારું, સારું, નામ તારનારું. |
૨ | કનક આવ્યું છે હાથ, ગ્રહું કેમ અન્ય જાત, રટું દિન રાત નાથ, નામ તારનારું. |
૩ | મજ મન ભૂલે જો તે, શુદ્ધ કર જોઇ તો તે, શીલા લેખ પેઠે ચોંટે, નામ તારનારું. |
૪ | ભલે દુઃ ખ શિર તૂટે, વેરી થા જુથ જુથે, કદી ન વિખૂટે છૂટે, નામ તારનારું. |