SA12
Jump to navigation
Jump to search
ટેક : ઊઠ મુસાફર કર તૈયારી, દિન હવે રહ્યો નથી રે ! દિલ કહીં દ્રષ્ટિ કહીં છે ? ને આંખોમાં તેજ નથી રે; | |
૧ | મોત શું જાણે બાળપણને, શું બુઢાપો શું જુવાની ? શુ અમીરી શું ફકીરી ? મોતને ચિંતા નથી રે ; |
૨ | શું તારી આંખોમાં આજલગ, નિંદ્રા ગફલતથી ભરી છે? ભાઇ કે માતા પિતાજી, કોઇ પણ તારાં નથી રે |
૩ | છે આનંદ ઇસુ ત્રાતામાં, સત્ય જીવન રસ્તો તે છે; કેમ ફરે ભટકી મુસાફર ! આ વિના રસ્તો નથી રે. |