SA117
Jump to navigation
Jump to search
૧ | સૌ ખ્રિસ્તને કરો નમસ્કાર, દુતો પાયે લાગો રાજમુગટ લઇ આવો બધા, ને તેને પહેરવા. |
૨ | સૌ જાત, ને કોમ, હા, સવઁ પૃથ્વી તેનીઆગળ આવો તેને સર્વ મહિમા આવી, તાજ તેને પહેરાવો. |
૩ | હે આદમ સંતાન સૌ પાપી, ઇસુ નો હકક માનો; લે મુકિત તેની કૃપાથી, તાજ તેને પહેરાવો. |
૪ | આવો ઓ દેવના શહિદો, હાંક મારે વેદી પાસ; ઇસુના રકતનો મહિમા ગાયો ....તાજ તેને પહેરાવો. |
૫ | રે સ્વગીઁ સ્વર્ગી ફોજ સાથે આવી,નમન કરોને સૌ; ગાઓરે સનાતન સ્તૂતિ, તાજ તેને પહેરાવો |
Media