SA101
Jump to navigation
Jump to search
ટેક - ચાહે તે આવે, ચાહે તે આવે, પાપીઓને પ્રભુ ઇસુ બચાવે; | |
૧ | જો કોઇ સાંભળે તે એમ કહે કે આવ ? ધન્ય છે સંદેશો, બધાંને સંભળાય; |
૨ | ચાહે તે આવે, કોઇ ન કરશો વાર દાખલ થા રે હમણાં જ ઉઘાડું છે દ્ધાર; |
૩ | ‘ચાહે તે આવે’ એમ ખ્રિસ્ત કહે છે ખાસ, ‘ચાહે તે આવે’ પાપ તજી તેની પાસ; |