SA10

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - ખ્રિસ્ત રાજા આવ્યો. હાલેલૂયા બોલો,

પાપીઓને તારવા માટે રાજા ઇસુ આવ્યો,

પસ્તાવો કરીને, વિશ્વાસ રાખે તેને,

પૂરી શાંતિ આપવા માટે રાજા ઇસુ આવ્યો.

થયો હું આનંદી, પાપની માફી પામી

મનને સાફ કરવાને લીઘે રાજા ઇસુ આવ્યો.

રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ,

તરવા સર્વ શકિતમાન રાજા ઇસુ આવ્યો.