519
Jump to navigation
Jump to search
૫૧૯ - ઈસુનું મધુર નામ
ટેક: | ઈસુ નામ નામ મધુર ઈસુ નામ, |
ઈસુ નામ નામ ઉત્તમ મધુર ઈસુ નામ, | |
૧ | જય જય હો ઈસુના નામને, |
જય જય હો બુલંદ અવાજે. | |
૨ | આપો માન માન ઈસુના નામને, |
આપો માન માન ઈસુના નામને. | |
૩ | ગાઓ ગાન ગાન ઈસુના નામને. |
ગાઓ ગાન ગાન ઈસુના નામને. |
Phonetic English
Tek: | Isu naam naam madhur Isu naam, |
Isu naam naam uttam madhur Isu naam, | |
1 | Jay jay ho Isuna naamane, |
Jay jay ho buland avaaje. | |
2 | Aapo maan maan Isuna naamane, |
Aapo maan maan Isuna naamane. | |
3 | Gaao gaan gaan Isuna naamane. |
Gaao gaan gaan Isuna naamane. |
Image
Media - Traditional Tune