514

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૫૧૪ - ટેક: ધન્ય ઈસુ નામ (૩) સર્વકાળ

૫૧૪ - ટેક: ધન્ય ઈસુ નામ (૩) સર્વકાળ
ઊંચું જોઈ આગળ જઈએ,
ધન્ય ઈસુ નામ સર્વકાળ
તીક્ષ્ણ તરવાર હાથમાં લઈએ,
ધન્ય ઈસુ નામ સર્વકાળ.
શત્રુ ઉપર વિજય પામીએ,
ધન્ય ઈસુ નામ સર્વકાળ;
જયનાં ગીતો હર્ય ગાઈએ,
ધન્ય ઈસુ નામ સર્વકાળ.

Phonetic English

514 - Tek: Dhany Isu Naam (3) Sarvkaad
1 Unchu joi aagad jaiae,
Dhany Isu naam sarvkaad
Tikshn taravaar haathama laiae,
Dhany Isu naam sarvkaad.
2 Shatru upar vijay paamiae,
Dhany Isu naam sarvkaad;
Jayna geeto hary gaaiae,
Dhany Isu naam sarvkaad.

Image

Media - Hymn Tune : Blessed Be the Name

Media - Composition By : Late Mr. Johnson Daniel