465
Jump to navigation
Jump to search
૪૬૫ - મિષ્ટ ભજનકાળ
૮ સ્વરો | |
"Sweet hour of prayer !" | |
Tune: Sweet Hour. L. M. D. | |
ડબ્લ્યુ. ડબ્લ્યુ. વાઁલ્ફર્ડ | |
અનુ. : બી. કેરસાસ્પજી | |
૧ | મિષ્ટ ભજનકાળ ! મિષ્ટ ભજનકાળ ! ભવચિન્તમાંથી નોતરે હાલ, |
વળો પિતાના આસન પાસ; કરવા જાહેર અગત ને આશ. | |
શોક, સંકટ, શકમાં અહીં આવ્યો, ત્યારે મુજ જીવ આરામ પામ્યો; | |
છૂટયો તોડી ભૂંડાની જાળ, આવ્યાથી તું, મિષ્ટ ભજનકાળ ! | |
૨ | મિષ્ટ ભજનકાળ ! મિષ્ટ ભજનકાળ ! મુજ અરજી લઈ તુજ પાંખ પર હાલ, |
વિશ્વાસુ દેવને ચરણે ધર; સત જેનું ને પ્રીત છે તત્પર. | |
આતુર આત્માને આપવા સુખ, જે કહે "ધર ભાવ ને શોધ મુજ મુખ;" | |
નાખીશ તેના પર મુજ જંજાળ, જોઉં વાટ તારી, મિષ્ટ ભજનકાળ ! | |
૩ | મિષ્ટ ભજનકાળ ! મિષ્ટ ભજનકાળ ! દિલાસો તારો મુજને આપ, |
ને પિસ્ગાહ પરથી દીઠા બાદ મુજ દેશ ને ભૂપનું સ્થાન આબાદ; | |
જઈશ ઊડી ફેંકી આ દેહ, સદાનું જ્યાં મુજ ઈનામ રહે, | |
ગગનમાંથી જાતા અંતરાળ પ્રણામ કરીશ, મિષ્ટ ભજનકાળ ! |
Phonetic English
8 Svaro | |
"Sweet hour of prayer !" | |
Tune: Sweet Hour. L. M. D. | |
W. W. Wanlferd | |
Anu. : B. Kerasaspji | |
1 | Misht bhajanakaal ! Misht bhajanakaal ! Bhavachintamaanthi notare haal, |
Valo pitaana aasan paas; karava jaaher agat ne aash. | |
Shok, sankat, shakamaan aheen aavyo, tyaare muj jeev aaraam paamyo; | |
Chhootayo todi bhoondaani jaal, aavyaathi tun, misht bhajanakaal ! | |
2 | Misht bhajanakaal ! Misht bhajanakaal ! Muj araji lai tuj paankh par haal, |
Vishvaasu devane charane dhar; sat jenun ne preet chhe tatpar. | |
Aatur aatmaane aapava sukh, je kahe "dhar bhaav ne shodh muj mukh;" | |
Naakheesh tena par muj janjaal, joun vaat taari, misht bhajanakaal ! | |
3 | Misht bhajanakaal ! Misht bhajanakaal ! Dilaaso taaro mujane aap, |
Ne pisgaah parathi deetha baad muj desh ne bhoopanun sthaan aabaad; | |
Jaeesh oodi phenki aa deh, sadaanun jyaan muj inaam rahe, | |
Gaganamaanthi jaata antaraal pranaam kareesh, misht bhajanakaal ! |
Image
Media - Hymn Tune : Sweet Hour - Sung By Mr.Samuel Macwan