348
Jump to navigation
Jump to search
૩૪૮ - વહાલું નામ
૧ | ચાહું બહુ સાંભળવા નામ એક, ચાહું બહુ ગાવા તે, |
તે સૂર લાગે મધુર અધિક, જગમાં તે મિષ્ટ નામ છે. | |
ટેક: | હું ઈસુને ચાહું (૩), તેની છે મુજ પર પ્રીત. |
૨ | તે મને કહે તારનારની પ્રીત, મરેલ મુજ મુક્તિ માટ; |
તે મને કહે વહેલ શોણિત જે છે પાપીને સાટ. | |
૩ | તે મને કહે બાપનો ભંડાર જે છે દર દિવસ માટ; |
જો હું જાઉં કોઈ માર્ગ અંધાર, પ્રકાશ દે આખી વાટ. | |
૪ | તે મને કહે એક જણ વિષે, જે દુ:ખી મુજ દુ:ખમાં; |
તે દુ:ખોમાં રહી મુજ પાસે લે ભાગ સૌ સંકટમાં. | |
૫ | તે મને લેશે સ્વર્ગમાં, હા, આવે જ્યારે મરણ; |
હાલેલૂયા ! હાલેલૂયા ! ગાઈશ તેને ચરણ. |
Phonetic English
1 | Chaahu bahu saambhalava naam ek, chaahu bahu gaava te, |
Te soor laage madhur adhik, jagamaa te misht naam chhe. | |
Tek: | Hu Isune chaahu (3), teni chhe muj par preet. |
2 | Te mane kahe taaranaarani preet, marel muj mukti maat; |
Te mane kahe vahel shonit je chhe paapine saat. | |
3 | Te mane kahe baapano bhandaar je chhe dar divas maat; |
Jo hu jaau koi maarg andhaar, prakash de aakhi vaat. | |
4 | Te mane kahe ek jan vishe, je dukhi muj dukhamaa; |
Te dukhomaa rahi muj paase le bhaag sau sankatamaa. | |
5 | Te mane leshe svargamaa, ha, aave jyaare maran; |
Hallelujah ! Hallelujah ! Gaaeesh tene charan. |
Image
Media - Hymn Tune : C.M. WITH Chorus
Media - Hymn Tune : C.M. WITH Chorus - Sung By C.Vanveer