223
Jump to navigation
Jump to search
૨૨૩ - "હે ઈશ્વર, મારી આંખ ઉઘાડ."
હરિગીત | |
(ગીતશાસ્ર ૧૧૯:૧૮) | |
કર્તા: | સુરેન્દ્ર આસ્થાવાદી |
૧ | સૃષ્ટિનિયંતા, સર્વસર્જક, પૂર્ણ જ્ઞાની, હે પ્રભો ! |
સિયોનપંથે પંથદર્શક, સર્વવ્યાપી, હે પ્રભો! | |
ઘેરાં રહસ્યો શાસ્ત્રનાં ઓ દેવ, સમજાવી, જજો; | |
દૈવી વચન કેરા ખુલાસા, આપ, પરખાવી જજો. | |
૨ | ભેદી રહસ્યોને સમજવા દિવ્ય દષ્ટિ આપજો; |
સ્વર્ગીય સંદર્શન તણાં સ્વપ્નો, પિતા, સમજાવજો. | |
વાણી સમજવાને તમારી દિવ્ય બુદ્ધિ આપજો; | |
દિલનાં પડળના સર્વ પડદા ઓ પ્રભુજી, ફાડજો. | |
૩ | દર્પણ સમાં વચનો તણા સૌ ભેદને સમજાવજો; |
અવલોકવા એ દર્પણે ચક્ષુ અમારાં ખોલજો. | |
આતુર મૃગશી આંખડીમાં દિવ્ય અંજન આંજ્જો; | |
આતુર અંતરમાં અગનની ચિનગારી ચાંપજો. |
Phonetic English
Harigeet | |
(Geetashaasra 119:18) | |
Karta: | Surendra Aasthavadi |
1 | Srushtiniyanta, sarvasarjak, poorn gyaani, he prabho ! |
Siyonpanthe panthdarshak, sarvavyaapi, he prabho! | |
Ghera rahasyo shaastrana o dev, samajaavi, jajo; | |
Daivi vachan kera khulaasa, aap, parakhaavi jajo. | |
2 | Bhedi rahasyone samajava divya dashti aapajo; |
Svargeeya sandarshan tahna svapno, pita, samajaavajo. | |
Vaani samajavaane tamaari divya buddhi aapajo; | |
Dilana padahdana sarva padada o prabhuji, phaadajo. | |
3 | Darpan sama vachano tahna sau bhedne samajaavajo; |
Avalokava e darpane chakshu amaara kholajo. | |
Aatur mrugashi aankhadeema divya anjan aanjajo; | |
Aatur antarama aganani chinagaari chaanpajo. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod