204
Jump to navigation
Jump to search
૨૦૪ - દયાસાગર પ્રભુ ઈસુ
૮, ૭ સ્વરો | |
કર્તા: | જે. વી. એસ. ટેલર |
૧ | ઈસુ, ઈસુ, દયારૂપ, ઈસુ ખ્રિસ્ત દયાનો ભૂપ, |
દયાસાગર દયાવંત, દયા તેમાં છે અનંત. | |
જન્મથી હું પાપી ભ્રષ્ટ, જન્મથી છે પાપનું કષ્ટ; | |
જ્યારે લીધો પહેલો શ્વાસ પાપી લોકમાં ત્યારથી વાસ. | |
૨ | મારા મનમાં પાપવિચાર, અંગે વળગ્યા પાપવિકાર; |
પૂરો હું અપરાધી જન, એથી દુ:ખી મારું મન. | |
ઈસુ, ઈસુ, દયારૂપ, પાપીને દયાનો ભૂપ, | |
માટે થાઉં તારો દાસ, ભાવે રહું તારી પાસ. | |
૩ | બીજાનો કરીને ત્યાગ તુંમાં શોધું પૂરો ભાગ; |
થાજે મારો ધન્ય ભૂપ, ઉરને કરજે પુણ્યરૂપ. | |
થા ન કદી દાસથી દૂર, વસ્તી કરજે મારે ઉર. | |
કરજે પાપનો પરિહાર, આપજે મને ધન ઉદ્વાર. |
Phonetic English
8, 7 Swaro | |
Kartaa: | J. V. S. Taylor |
1 | Isu, Isu, dayaaroop, Isu Khrist dayaano bhoop, |
Dayaasaagar dayaavant, daya tema che anant. | |
Janmathi hu paapi bhrasht, janmathi che paapnu kasht; | |
Jyaare lidho pahelo shwaas paapi lokmaa tyaarathi vaas. | |
2 | Maara manma paapvichaar, ange vadagya paapavikaar; |
Pooro hu aparaadhi jan, aethi dukhi maaru man. | |
Isu, Isu, dayaaroop, paapine dayaano bhoop, | |
Maate thaau taaro daas, bhaave rahu taari paas. | |
3 | Bijaano karine tyaag tumamaa shodhu pooro bhaag; |
Thaaje maaro dhanya bhoop, urane karaje punyaroop. | |
Thaa na kadi daasthi door, vasti karaje maare ur. | |
Karaje paapno parihaar, aapaje mane dhan uddhaar. |
Image
Media - As Like 349 No.Song