116
Jump to navigation
Jump to search
૧૧૬ (ક) - ઈસુનું મરણ
૮ સ્વરો | |
"When I survey the wondrous cross” | |
Tune: | Rockingham or Hamburg L.M. |
કર્તા: | આઈઝેક વાઁટ્સ, |
૧૬૭૪-૧૭૪૮ | |
અનુ. : | ફેડરિક વૂડ |
૧ | જ્યારે સ્તંભે હું ધ્યાન ધરું, જે પર મર્યો ગૌરવનો રાય, |
અલભ્ય લાભ તોટો ગણું, ને સંસાર ત્યાગ કરું સદાય. | |
૨ | એમન થાય કે ખ્રિસ્ત મોત સિવાય બીજામાં અભિયાન કરું; |
મને બહુ મોહક હોય જેકાંઈ, તે સૌ ખુશીથી પરહરું. | |
૩ | મસ્તક ને હાથને પગથી વહી નીકળે છે શોક ને પ્રીત તે જો ! |
એમ શોકનેપ્રીત ભળ્યાં કદી? કે કાંટે આવો તાજ બન્યો? | |
૪ | જો મારું હોત જગત તમામ, તો તે પ્રેગ સાટ છં જૂજ અર્પણ; |
એવો અજબ ને દિવ્ય પ્રેમ, માગે મારાં તન, મન ને ધન. |
Phonetic English
8 Swaro | |
"When I survey the wondrous cross” | |
Tune: | Rockingham or Hamburg L.M. |
Kartaa: | Issac Watts, |
1674-1748 | |
Anu. : | Fedrick Wood |
1 | Jyaare stambhe hu dhyaan dharu, je par maryo gauravno raay, |
Alabhya laabh toto ganu, ne sansaar tyaag karu sadaay. | |
2 | Aeman thaay ke khrist mot sivaay bijaamaa abhiyaan karu; |
Mane bahu mohak hoy jekaai, te sau khushithi paraharu. | |
3 | Mastak ne haathene pagathi vahi nikale che shok ne preet te jo ! |
Aem shokanepreet bhalyaa kadi? Ke kaante aavo taaj banyo? | |
4 | Jo maaru hot jagat tamaam, to te prega saat ch juj arpan; |
Aevo ajab ne divy prem, maage maaraa tan, man ne dhan. |
૧૧૬ (ખ) - ઈસુનું મરણ
૮ સ્વરો | |
"When I survey the wondrous cross" | |
Tune : | Rockingham or Hamburg. L.M. |
કર્તા : | આઈઝેક વાઁટ્સ, ૧૬૭૪-૧૭૪૮ |
અનુ. : | ફ્રેડરિક વુડ |
(મૂળ અંગ્રેજી પ્રમાણે ફેરફાર સહિત) | |
૧ | નીરખું જ્યારે હું સ્તંભ અજબ, જે પર મર્યો મહિમાનો રાય; |
ખોટ સમ ગણું સૌ લાભ ગજબ, ત્યાગું મુજ સૌ ગર્વ સદાય. | |
૨ | એમ નથાય કે ખ્રિસ્ત મોત સિવાય બીજામાં અભિમાન કરું; |
મુજ દિલને મોહક જે બહુ થાય, ખ્રિસ્તસ્તંભ પાસ એસૌ પરહરું | |
૩ | શિર, હાથ ને પાયથી મિશ્ર ધાર નીકળે છે શોક ને પ્રેમની જો ! |
એમ શોકને પ્રેમ ભળ્યાં કોવાર ? કે કાંટે મૂલવાન તાજ દીધો? | |
૪ | જો મારું હોત જગત તમામ, તોતે પ્રેમ માટ થાત તુચ્છ અર્પણ |
એવો અજબ ને દિવ્ય પ્રેમ, માગે મારાં તન, મન ને ધન. |
Phonetic English
8 Swaro | |
"When I survey the wondrous cross" | |
Tune : | Rockingham or Hamburg. L.M. |
Kartaa : | Issac Watts, 1674-1748 |
Anu. : | Fedrick Wood |
(Mool Angrezi Pramaane Ferfaar Sahit) | |
1 | Nirakhu jyaare hu stambh ajab, je par maryo mahimaano raay; |
Khot sam ganu laabh gajab, tyaagu muj sau garv sadaay. | |
2 | Aem nathaay ke khrist mot sivaay bijaamaa abhimaan karu; |
Mujh dilne mohak je bahu thaay, khriststambh paas aesau paraharu | |
3 | Shir, haath ne paaythi mishra dhaar nikale che shok ne pramni jo ! |
Aem shokne prem bhalyaa kovaar ? Ke kaante mulavaan taaj didho? | |
4 | Jo maaru hot jagat tamaam, tote prem maat thaat tuchchh arpan |
Aevo ajab ne divy prem, maage maaraa tan, man ne dhan. |
Image
Media - Hymn Tune : Rockingham - Sung By Lerryson Wilson
Hymn Tune : Rockingham - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Hamburg - Sung By Lerryson Wilson
Hymn Tune : Hamburg - Sheet Music in Gujarati Notation
Image
Media - Hymn Tune : Rockingham - Sung By Lerryson Wilson
Hymn Tune : Rockingham - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Hamburg - Sung By Lerryson Wilson
Hymn Tune : Hamburg - Sheet Music in Gujarati Notation
Chords
G C G D G ૧. જ્યારે સ્તંભે હું ધ્યાન ધરું, જે પર મર્યો ગૌરવનો રાય, G D C D G અલભ્ય લાભ તોટો ગણું, ને સંસાર ત્યાગ કરું સદાય.