176
૧૭૬ - અલૌકિક નામ : ઈસુ
(પ્રે. કૃ. ૪: ૧૨) | |
હરિગીત | |
કર્તા: | ચૂનીલાલ ર. સૈનિક |
૧ | જે નામથી આરામ મારા કલાન્ત આત્માનો થયો, |
જે નામથી અવનત છતાં, ઉન્નત શિખરે હું ગયો. | |
હે નામથી મારા બધા અપરાધ તો ઢંકાય છે, | |
તે નામ ઉત્તમ એક ઈસુ, વેશ્વપ્રેમી રાય છે. | |
૨ | જે નામથી બદલાણ મારા મલિન આત્માનું થયું, |
જે નામથી જૂનાપણું જડમૂળથી મારું ગયું. | |
જે નામથી મારી બધી ઉર ઊર્મિઓ ઊભરાય છે, | |
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે. | |
૩ | જે નામથી ઉચ્ચ નીચની વૃત્તિ બધી દૂર થાય છે, |
જે નામથી મારું અને તારું બધું તજાય છે. | |
જે નામથી પામર પવિત્રો એક આજે થાય છે. | |
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે. |
Phonetic English
(Pre. Kru. 4: 12) | |
Harigeet | |
Kartaa: | Chunilaal R. Sainik |
1 | Je naamthi aaraam maaraa kalaant aatmaano thayo, |
Je naamthi avanat chataa, unnat shikhare hu gayo. | |
Je naamthi maaraa badhaa aparaadh to dhankaay che, | |
Te naam uttam ek Isu, veshvapremi raay che. | |
2 | Je naamthi badalaan maaraa malin aatmaanu thayu, |
Je naamthi junaathi junaapanu jadamudathi maaru gayu. | |
Je naamthi maari badhi uur urmio ubharaay che, | |
Te naam uttam ek Isu, veshvapremi raay che. | |
3 | Je naamthi uchch nichni vrutti badhi dur thaay che, |
Je naamthi maaru ane taaru badhu tajaay che. | |
Je naamthi paamar pavitro ek aaje thaay che. | |
Te naam uttam ek Isu, veshvapremi raay che. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Khamaj