115
૧૧૫ – ખ્રિસ્તનું દુ:ખ
ટેક : | હે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ. |
૧ | તેં નિર્દોષ છતાં બહું વેઠયાં, અપરાધી સમ દુ:ખ અમારાં. હે. |
૨ | પાપ નિવારણ મારું કીધું, બોજ લઈ શિર પર તેં તારા. હે. |
૩ | ન્યાયાભૂષણ મુજને દીધું, દૂર કરી અઘ સંધાં અમારાં. હે. |
૪ | મુજ પાપી પર બહુ ઉપકારો કીધા વિધવિધના તેં સારા. હે. |
૫ | માટે નિશદિન થઈ હું તારો ગાઈશ ગીત ઉલ્લાસે હું તારાં. હે. |
Phonetic English
Tek : | Hey prabhu, maaraa taaranhaaraa, bhulu na tuj dukh, swami amaaraa. Hey prabhu. |
1 | Te nirdosha chataa bahu vethayaa, aparaadhi sam dukh amaaraa. Hey. |
2 | Paap nivaaran maaru kidhu, boj lai shir po te taaraa. Hey. |
3 | Nyaayaabhushan mujne didhu, dur kari adh sandhaa amaaraa. Hey. |
4 | Muj paapi par bahu upakaaro kidhaa vidhavidhanaa te saaraa. Hey. |
5 | Maate nishadin thai hu taaro gaaish geet ullaase hu taaraa. Hey. |
Image
Media - Traditional Tune Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Todi