81

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૮૧ - ઈસુનો મહાન પ્રેમ

૮૧ - ઈસુનો મહાન પ્રેમ
(હિંદી : ગીત કી કિતાબ ૭૯૦ પરથી)
કર્તા : કા. મા. રત્નગ્રાહી
રે સોનાથી કે રૂપાથી બચાવિયા ન તેં, (૨)
હું પાપી માટે તેં રુધિર વહેવડાવ્યું છે. (૨)
ટેક : જય, જય, જય, જય, પ્રભુ ઈસુ, ઓ ત્રાતા પ્રીતિમાન, (૨)
બચાવ્યો પાપી આત્મા મુજ, થંભે આપી નિજ પ્રાણ.
રે સ્નાન, ને દાન, ને તીર્થ સહુ, જપ, તપ, કોઈથી, (૨)
ગયાં ન પાપ મારાં રે, સિવાય લોહીથી.
જો ભાળું હું ભૂમંડળે, ન કોઈ તું સમાન, (૨)
તું પ્રીતિ છે, તું પ્રીતિ છે, દીધો તેં તારો પ્રાણ.

Phonetic English

81 - Isuno Mahaan Prem
(Hindi : Geet ki kitaab 790 parathi)
Kartaa : Kaa. Maa. Ratnagraahi
1 Re sonaathi ke rupaathi bachaaviyaa na te, (2)
Hu paapi maate te rudhir vahevadaavyu che. (2)
Tek : Jay, jay, Jay, jay, prabhu isu, o traataa pritimaan, (2)
Bachaavyo paapi aatmaa muj, thambhe aapi nij praan.
2 Re snaan, ne daan, ne tirth sahu, jap, tap, koithi, (2)
Gayaa na paap maaraa re, sivaay lohithi.
3 Jo bhaalu hu bhumandale, na koi tu samaan, (2)
Tu priti che, tu priti che, didho te taaro praan.

Image


Media - Composition By : Mr. Robin Rathod