12

From Bhajan Sangrah
Revision as of 00:53, 2 July 2013 by 173.161.244.221 (talk) (Created page with "{| |+૧૨ – ઈશ્વરની સ્તુતિ |- |૧ |પ્રભુ દેવનાં ગાઓ ગાન, |ત્રાતાનું સુણાવો મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨ – ઈશ્વરની સ્તુતિ
પ્રભુ દેવનાં ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન;
સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનના ઉદ્ગાર.
પ્રભુ દેવ છે મહિમાવાન, સહુ દેવોથી શક્તિમાન;
તેના હાથમાં છે ઊંડાણ તથા પહાડોનાં મંડાણ.
નેણે તો સરજ્યું જળ, તેના હાથે રચ્યુ સ્થળ;
ઉત્પન્નકર્તાની હજૂર નમી પડીએ જરૂર્.
ને છે આપણો સરજનહાર, તેને આપણે તો ભજનાર;
તેનાં ઘેટાંરૂપ ઠરીએ, આજે તેનું સાંભળીએ.