401

From Bhajan Sangrah
Revision as of 20:54, 3 August 2013 by 117.207.5.46 (talk) (Created page with "== ૪૦૧ - તારનાર, મને દોર == {| |+૪૦૧ - તારનાર, મને દોર |- |૧ |તારનાર, મને દોરી લ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૦૧ - તારનાર, મને દોર

૪૦૧ - તારનાર, મને દોર
તારનાર, મને દોરી લે, પ્રેમથી દોરી લે મને;
તુજ પાસ મને ભય નથી, પ્રીતમાં રહીશ હું તારી.
ટેક: દોરજે, દોરજે, તારનાર, મને દોરી લે;
જીવનભર પાસે રહી, તારનાર, મને દોરી લે.
પ્રાણનો આશરો છે તું, તોફાન થાય જ્યારે દુ:ખનું;
ભય નથી કંઈ તારી પાસ, તારા પર છે મારી આશ.
તારનાર, અંત લગ મને દોર, દોરી જા ભવસાગર પાર;
રાત કે આંસુ નથી જ્યાં, દોરી જા એવા દેશમાં.