272
૨૭૨ - જેવો છું તેવો જ
૮ સ્વરો | |
"Just as I am without one pleu" | |
Tune: Woodworth | |
કર્તા: શાલાઁટ એલીઅટ, | |
૧૭૮૯-૧૮૭૧ | |
અનુ. : યૂસફ ધનજીભાઈ | |
૧ | હું છું તેવો જ, હક વિના આજ, |
પણ વહેવાડયું તુજ રક્ત મુજ કાજ, | |
ને મુજને તેડે તુજ અવાજ, | |
દેવના હલવાન, હું આવું છું ! | |
૨ | હું છું તેવો જ, થોભુ નહી, |
જાતે મુજ ડાઘ ધોવા ચહી, | |
તુજ રક્ત સૌ ડાઘ કાઢશે સહી | |
દેવના હલવાન, હું આવું છું ! | |
૩ | હું છું તેવો જ, અસ્થિર ને દૂર, |
ને મનમાં યુદ્ધ, શંકા ભરપૂર, | |
લ બહારની બીક, ને આગ જે ઉર, | |
દેવના હલવાન, હું આવું છું ! | |
૪ | હું છું તેવો જ, અંધ ને લાચાર, |
દષ્ટિ, ધન ને મનનો ઉદ્ધાર, | |
જે જોઈને તે તુજમાં મળનાર, | |
દેવના હલવાન, હું આવું છું ! | |
૫ | હું છું તેવો જ, કર અંગીકાર, |
કર ક્ષમા, શુદ્ધ, છૂતકો ને તાર, | |
છે તુજ વચન પર મુજ આધાર, | |
દેવના હલવાન, હું આવું છું ! | |
૬ | હું છું તેવો જ, તુજ પ્રીત ન્યારી, |
મુજ બંધન સૌ તોડયાં ભારે, | |
તારો જ થવા ઈચ્છા મારી, | |
દેવના હલવાન, હું આવું છું ! |
Phonetic English
8 Swaro | |
"Just as I am without one pleu" | |
Tune: Woodworth | |
Kartaa: Shaalaat Eliot, | |
1789-1871 | |
Anu. : Yusaf Dhanajeebhaai | |
1 | Hoon choo tevoj, hak vinaa aaj, |
Pan vahevaadayu tujh rakt mujh kaaj, | |
Ne mujane tede tujh avaaj, | |
Devanaa halavaan, hoon aavu choo ! | |
2 | Hoon choo tevoj, thobhu nahi, |
Jaate mujh daagh dhovaa chahi, | |
Tujh rakt sau daagh kaadhashe sahi | |
Devanaa halavaan, hoon aavu choo ! | |
3 | Hoon choo tevoj, asthir ne door, |
Ne manamaa yuddh, shankaa bharapoor, | |
La bahaarani bik, ne aag je ur, | |
Devanaa halavaan, hoon aavu choo ! | |
4 | Hoon choo tevoj, andh ne lachaar, |
Dashti, dhan ne manano uddhaar, | |
Je joine te tujamaa madanaar, | |
Devanaa halavaan, hoon aavu choo ! | |
5 | Hoon choo tevoj, kar angikaar, |
Kar kshamaa, shuddh, chootako ne taar, | |
Che tujh vachan par mujh aadhaar, | |
Devanaa halavaan, hoon aavu choo ! | |
6 | Hoon choo tevoj, tujh preet nyaari, |
Mujh bandhan sau todayaa bhaare, | |
Taaro ja thavaa ichchhaa maari, | |
Devanaa halavaan, hoon aavu choo ! |
Media