35
૩૫ - સાંજની આશિષ
૮, ૭ સ્વરો | |
"Saviour, breathe and evening blessing" | |
Tune: Evening Prayer | |
કર્તા : | જેમ્સ એડમેસ્ટન, ૧૮૨૦ |
અનુ. : | જે. એફ. સ્ટીલ |
૧ | અમને સૂઈ જતાં પહેલાં, ત્રાતા આંજની આશિષ દે; |
પાપ, ગરજ જાણી આવેલાં, તુજ પાસ ખરું તારણ છે. | |
૨ | આસપાસ ફરે ભય કરનારા, નાશનાં ઊડે તીર અધિક; |
તારા દૂત ઘેરી લેનારા, તું પાસ રહે તો નથી બીક. | |
૩ | રાત છે ઘોર તથા અંધારી, તો પણ તને ઢાંકે નહિ; |
જ્યાં જ્યાં રહે છે પ્રજા તારી, નિત છે ચોક્સી નહીં. | |
૪ | આજ રાત આશવંત જગત ત્યાગી, ઊંઘીએ મોતની કબરમાંય; |
તો સવારે સ્વર્ગે જાગી, અમે પામીએ તજ અક્ષય. |