280
૨૮૦ - ઈસુનું રુધિર
૭, ૮, ૭, ૮ સ્વરો | |
"What can wash away my stain' | |
Tune: S. S. 338 | |
કર્તા: આર. લાઉરી | |
અનુ. : કા. મા. રત્નગ્રાહી | |
૧ | મુજ પાપના ડાઘ ઘોશે કોણ? ઈસુનું રુધિર છે વ્હેતું; |
મુજને સાજો કરશે કોણ? ઈસુનું રુધિર છે વ્હેતું; | |
ટેક: | અમૂલ્ય છે ખરે, શ્વેત બરફ સમ કરે; |
અન્ય ઝરો ન મળે, ઈસુનું રુધિર છે વ્હેતું. | |
૨ | શુદ્ધ કરનારું જોઉં એ જ, ઈસુનું રુધિર છે વ્હેતું; |
મુજ માફીનો ઉત્તર તે જ, ઈસુનું રુધિર છે વ્હેતું. | |
૩ | બીજાથી પાપ દૂર ન થાય, ઈસુનું રુધિર છે વ્હેતું; |
મુજ પાસે નહિ સુકૃત કાંય, ઈસુનું રુધિર છે વ્હેતું. | |
૪ | મુજ શાંતિ ને આશા એ જ, ઈસુનું રુધિર છે વ્હેતું; |
મારું ન્યાયીપણું પણ તે જ, ઈસુનું રુધિર છે વ્હેતું. |
Phonetic English
7, 8, 7, 8 Swaro | |
"What can wash away my stain' | |
Tune: S. S. 338 | |
Kartaa: R. Laauri | |
Anu. : Kaa. Maa. Ratnagraahi | |
1 | Mujh paapanaa daagh dhoshe kon? Isunu rudhir che vhetu; |
Mujane saajo karashe kon? Isunu rudhir che vhetu; | |
Tek: | Amoolya che khare, shwet baraf sam kare; |
Anya zaro na made, Isunu rudhir che vhetu. | |
2 | Shuddh karanaaru jou ae ja, Isunu rudhir che vhetu; |
Mujh maafino uttar te ja, Isunu rudhir che vhetu. | |
3 | Bijaathi paap door na thaaya, Isunu rudhir che vhetu; |
Mujh paase nahi sukruta kaay, Isunu rudhir che vhetu. | |
4 | Mujh shaanti ne aashaa ae ja, Isunu rudhir che vhetu; |
Maaru nyaayipanu pan te ja, Isunu rudhir che vhetu. |