SA417
૧ | આવ, સર્વસમર્થ ભૂપ, ગાવા તુજ નામ અનુપ; સા'ય અમને આપ. |
૨ | શબ્દ-સદેહ, તું આવ, તુજ સામર્થ્ય જણાવ, સાંભળ અમ પ્રાર્થ. |
૩ | હે વિમળ સંબોધક, કર વાસ દિલમાં આ તક. તું ઊતરી આવ. |
૪ | હે ત્રૈક ઇશ્વર મહાન, કરીએ તારાં વખાણ હર્ખે બધાં, તુજ બાદશાહી દમામ, ને તુજ મહિમાવાન નામ, |