SA386
૧ | મુજ સાથે રહે ! સંધ્યાકાળ થાએ છે, અંધારું થાય છે, પ્રભુ, સાથે રહે! |
૨ | ટૂંક છે આયુષ્ય,મર્યાદા આવી પાસ, જગતની માયામાં, છે નહિ ઉલ્લાસ; |
૩ | તારી જરૂર છે, મને હર વેળા, શેતાન કેમ હારે, વર તુજ કૃપા! |
૪ | તું આશિષ દે, ન લાગે રિપુ ત્રાસ ન દુઃખમા ભાર, ન આંસુમાં કડવાસ; |