SA290
૧ | પ્રભુનેા મારગ છે શૂરાનેા, નહિ કાયરનાં કામ જોને, |
૨ | પ્રથમ પહેલાં પાપ મૂકોને, ભજો ઇસુનું નામ જોને. |
૩ | શૂર સાગરમાં મેાતો લેવા,માહે પડયા મરજીવા જાને. |
૪ | પાળે ઉભા જુએ તમાશા, તે કોડી નહિ પામે જાને. |
૫ | ઇસુએ તો દુ:ખજ વેઠયું આપે છે તે મુકિત જોને. |