SA122
ટેક - ચાહે માનો કે ન માનો હુ તો ઇસુનો સિપાઇ છુ. | |
૧ | મે સવઁ કયુઁ અપઁણ. લોકને પમાડવા તારણ્ વહે છે મુકિતનુ ઝરણ. ચાહે માનો કે ન માનો. |
૨ | હુ ખ્રિસ્તની આજ્ઞા પાળુ. ને તેના માગેઁ ચાલુ, લેાકોને પાપથી વાળુ. વાહે માનો કે ન માનો. |
૩ | ઇસુએ સ્તંભ ઉઠાવ્યો. ને મારો પ્રાણ બચાચ્યોઃ પાપમાથી કાઢ્ઢી લાવ્યો. ચાહે માનો કે ન માનો. |
૪ | જગને ઇસુએ જીત્યુ. તરવાને મરણ વેઠયુઃ ને મને તારણ દીધુ. ચાહે માનો કે ન માનો. |