SA26

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA26)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બુદ્ધિ શોખો વહાલા ભાઇઓ, વિલંબ તમે કેમ કરો ?

આજનો સમય મૂલવાન ગણો, કાલનો વાયદો ન કરો.

કરો પાપીઓ પસ્તાવો, કરો આજ જે જીવતા છો;

મોત છે પાસે નિશ્ચે જાણો, કાલનો વાયદો ન કરો.

આજ તો છે તમારા શ્વાસા, આજ ઇસુની ગમ ફરો;

જયાં લગ શ્વાસા ત્યાં લગ આશા. કાલનો વાયદો ન કરો.