176
૧૭૬ - અલૌકિક નામ : ઈસુ
(પ્રે. કૃ. ૪: ૧૨) | |
હરિગીત | |
કર્તા: | ચૂનીલાલ ર. સૈનિક |
૧ | જે નામથી આરામ મારા કલાન્ત આત્માનો થયો, |
જે નામથી અવનત છતાં, ઉન્નત શિખરે હું ગયો. | |
હે નામથી મારા બધા અપરાધ તો ઢંકાય છે, | |
તે નામ ઉત્તમ એક ઈસુ, વેશ્વપ્રેમી રાય છે. | |
૨ | જે નામથી બદલાણ મારા મલિન આત્માનું થયું, |
જે નામથી જૂનાથી જૂનાપણું જડમૂળથી મારું ગયું. | |
જે નામહથી મારી બધી ઉર ઊર્મિઓ ઊભરાય છે, | |
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે. | |
૩ | જે નામથી ઉચ્ચ નીચની વૃત્તિ બધી દૂર થાય છે, |
જે નામથી મારું અને તારું બધું તજાય છે. | |
જે નામથી પામર પવિત્રો એક આજે થાય છે. | |
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે. |
Phonetic English