135
૧૩૫ - સ્વર્ગગમન
૧ | જૈતુન શિષ્યો સહુ મળિયા, પ્રભુ પણ આવ્યા ત્યાંયે; |
આનંદે છલકયાં સૌ હૈયાં, રાજ્ય સ્થપાશે હ્યાંયે. | |
૨ | રાજ્યાકાંક્ષી શિષ્ય-સમૂહને, વાત જરૂરી કીધી; |
"જગ ભર સાક્ષી માર થાજો," આજ્ઞા ખ્રિસ્તે દીધી. | |
૩ | આત્મા કેરું વચન જ આપી પ્રેમે હાથ પ્રસાર્યો; |
વૈભવ સાથે, વાદળ વાટે સ્વર્ગે ભણી ઊંચકાયા. | |
૪ | જેમ સિધાવ્યા સ્વામી સ્વર્ગે, આપણા સર્વ જઈશું; |
જીવંત ને મૃત સહુ બદલાઈ સાથે પ્રભુની રહીશું. |
Phonetic English