125
૧૨૫ – પ્રભુ ખરેખર ઊઠયો છે
૧ | આજે ઈસુ ખ્રિસ્ત ઊઠયો, હાલેલૂયા, આ છે તહેવાર ખુશીનો, હાલેલૂયા. |
તારવાને મનુષ્ય પ્રાણ, હાલેલૂયા, અર્પિયો પોતાનો જાન, હાલેલૂયા. | |
૨ | સ્તોત્રો ગાઈએ ઈસુનાં, હાલેલૂયા, સ્વર્ગી રાજા પ્રભુનાં, હાલેલૂયા. |
વધસ્તંભે જે મર્યો, હાલેલૂયા, પાપીનો ત્રાતા ઠર્યો, હાલેલૂયા. | |
૩ | મરનાર આજ જીવતો થયો, હાલેલૂયા, ત્રાતા થઈ સ્વર્ગે ગયો, હાલેલૂયા. |
સ્વર્ગે દૂતો ગાયે છે, હાલેલૂયા, ખ્રિસ્તની સ્તુતિ થાયે છે, હાલેલૂયા. |
Phonetic English
1 | Aaje Isu Khrist Uthyo, Hallelujah, aa che tahevaar khushino, Hallelujah. |
Taaravaane manushya praan, Hallelujah, arpiyo potaano jaan, Hallelujah. | |
2 | Stotro gaaiae Isunaa, Hallelujah, swargi raajaa prabhunaa, Hallelujah. |
Vadhastambhe je maryo, Hallelujah, paapino traataa tharyo, Hallelujah. | |
3 | Marnaar aaj jeevato thayo, Hallelujah, traataa thai swarge gayo, Hallelujah. |
Swarge duto gaaye che, Hallelujah, Khristni stuti thaye che, Hallelujah. |
Image
Media - Hymn Tune : EASTER HYMN
Hymn Tune : EASTER HYMN - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Llanfair
Hymn Tune : Llanfair - Sheet Music in Gujarati Notation
Media - Composition By : Late Mr. Johnson Daniel