357
૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના
૧ | દિલ મારું લે, પ્રભુ, પ્રીતિથી ભરજે, |
ખાતરી છે કે તારાથી થાય. | |
ટેક: | સર્વશક્તિમાન ઈસુ દે છે પવિતાઈ. |
૨ | સંદેહ ને બીક તારી હાજરીમાં રહે નહિ, |
વેરભાવ, ક્રોશ બધા પ્રીતથી ખસેડાય. | |
૩ | પાપ કરવાની ઈચ્છા મનમાંથી કાઢજે, |
કરજે રાજ, પ્રભુ, અંતરની માંય. | |
૪ | જગતનું માન છે, છાયાની માફક, |
જગતનું ધન બધું, ધૂન જેવુ થઈ જાય. | |
૫ | મનમાં શુદ્ધ તે, દેવને જોનારા, |
તેમને ધન એમ કેમ ના કહેવાય? | |
૬ | કહ્યું ઇસુએ, માગો ને આપશે, |
માગીને હું પામ્યો પવિત્રાઈ |
Phonetic English
1 | Dil maaru le, prabhu, preetithi bharaje, |
Khaatari chhe ke taaraathi thaay. | |
Tek: | Sarvashaktimaan Isu de chhe pavitaai. |
2 | Sandeh ne beek taari haajareemaa rahe nahi, |
Verabhaav, krosh badha preetathi khasedaay. | |
3 | Paap karvani iccha manmathi kadhje, |
Karje raaj, Prabhu, antarni maay. | |
4 | Jagatnu maan che, chayani mafak, |
Jagatnu dhan badhu, dhun jevu thay jaay. | |
5 | Manma shudh te, devne jonara, |
Temne dhan em kem na kehvay. | |
6 | Kahyu Isuae, Maago ne apashe, |
Maagine hu pamyo pavitray. |
Image
Media - Traditional Tune By C.Vanveer
Media - Geet Gunjan - Jeevan Sandesh