3
3 – પ્રભુને આમંત્રણ
૧ | પધારો પ્રભુજી, સભામાં પધારો, | સભાની મહીં અગ્રસ્થાને બિરાજો, |
તમારા કૃપાળુ કરોને પ્રસારો, | અમારાં મહા દુ:ખ સંધાં નિવારો. | |
૨ | પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, | અમારી વિનંતી બધી ઉર ધારો, |
અમોને સુણાવો સુબોધ તમારો, | કરો સાહ્ય આશિષ આપી હજારો. | |
૩ | પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, | અમારી બધી સેવના તે સ્વીકારો, |
નથી અન્ય કો પાપથી તારનારો, | અને સ્વર્ગની વાટમાં દોરનારો. | |
૪ | પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, | અમારાં રુદિયાંની માંહે બિરાજો; |
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, | સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ. |
Phonetic English
1 | Sabhanee mahe agrasthane biraje, | |
Tamara krupalu karone prasaaro, | amara maha dukh sadha niwaaro. | |
2 | Padharo, prataape prabhuje, padharo, | amare winte badhe ur dharo, |
Amone sunawo subodh tamaro, | karo sahya aashis aapi hajaro. | |
Padharo,ro, supyara pravuji, padharo, | amari badhi sewna te swikaro, | |
Nathi anya ko pap thi tarnaro, | ane swargni watma dornaro, | |
4 | Padharo,swambhu prabhuji padharo, | amara rudiyani mahe birajo; |
Dhro taj shire, karo raj isthai, | sumudra tamari ja isthapi sadai, |