65

From Bhajan Sangrah
Revision as of 01:15, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૬૫ - ખ્રિસ્તના જન્મને લીધે આનંદ== {| |+૬૫ - ખ્રિસ્તના જન્મને લીધે આનંદ |-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૬૫ - ખ્રિસ્તના જન્મને લીધે આનંદ

૬૫ - ખ્રિસ્તના જન્મને લીધે આનંદ
૬,૬,૭,૯,૭,૮,૫,૫ સ્વરો
"Good Christian men, rejoice"
Tune : In Dulci Jubilo
કર્તા : જોન એમ. નીલ, ૧૮૧૮-૬૬
અનુ. : જે. એમ. સ્ટીવસ્સન.
હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
સારી વાત સાંભળો:
જય ! જય ! ઈસુ ખ્રિસ્ત અવતર્યો;
માણજ્ઞા ત્રાણમાં, સૂતેલો છે ગભાણમાં;
ખ્રિસ્ત અવતર્યો, ખ્રિસ્ત અવતર્યો.
હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
સુખ અનંત મેળવો,
જય ! જય ! માટે ખ્રિસ્ત અવતર્યો;
સર્વને બચાવી લે, ને સ્વર્ગમાં તે બોલાવી લે;
માટે અવતર્યો, માટે અવતર્યો.
હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
બીક મોતની ટળી;
જય ! જય ! શાંતિ પૃથ્વી પર મળી;
ઈસુ પાપ ભાર સહે, ઉઘાડે છે સ્વર્ગનું દ્વાર તે;
ત્રાતા અવતર્યો, ત્રાતા અવતર્યો.