|
૬,૬,૭,૭,૫,૫
|
|
સ્વરો
|
|
"Silent night ! Holy night"
|
Tune:
|
Stille Nacht
|
કર્તા :
|
જોસફ મોર, ૧૭૯૨-૧૮૪૮
|
અનુ. :
|
ડી. પી. મકવાણા
|
૧
|
કેવી શાંત ! નિર્મળ રાત !
|
|
નિદ્રાધીન માનવ જાત !
|
|
મરિયમ છે કુંવારી માત,
|
|
પોઢ્યું છે શિશુ નનજાત,
|
|
દિવ્ય શાંતિમાં. (૨)
|
૨
|
કેવી શાંત ! નિર્મળ રાત !
|
|
જાય તિમિર; અજબ વાત !
|
|
ભરવાડ હો, રાજન !"
|
|
"હાલેલૂયા હો, રાજન !"
|
|
જન્મ્યો ત્રાતા ખ્રિસ્ત. (૨)
|
૩
|
કેવી શાંતિ ! નિર્મળ રાતે !
|
|
દોરનાર તારા, પ્રકાશ;
|
|
જ્ઞાની લોકો રાજને
|
|
ભેટ ધરીને ભજે છે;
|
|
ઈસુ જન્મ્યો છે. (૨)
|
૪
|
કેવી શાંત ! નિર્મળ રાત !
|
|
દેવસુતનું મુજ શું શાંત !
|
|
મુખ કેવું પવિત્ર રે !
|
|
સૂચક ત્રાણ ને પ્રેમનું તે !
|
|
રે ખ્રિસ્ત જન્મ્યો છે ! (૨)
|
૫
|
કેવી શાંત ! નિર્મળ રાત !
|
|
અજબ તારા, પ્રકશ !
|
|
દૂતો સંઘ મળીને ગાઓ
|
|
"ખ્રિસ્તને હાલેલૂયા થાઓ."
|
|
જન્મ્યો ત્રાતા ખ્રિસ્ત ! (૨)
|