136
૧૩૬ - આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળો
૧ | ગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે, | |
ગુરુ તણી વિદાયગીરી માટે, | ||
એક ઊંચા પહાડ પર એકાંતે. | ||
આકાશગમન! | ||
૨ | ગુરુ દર્શન દઈ સંશય ટાળ્યા, | |
ગુરુ આશિષ દઈ ઉત્તર વાળ્યા, | ||
સહુ શિષ્યોએ નજરે ભાળ્યા. | ||
આકાશગમન! | ||
૩ | ગુરુ સ્વર્ગ ઉપર લઈ લેવાયા, | |
ગુરુ આંખ થકી અદશ્ય થયા, | ||
સહુ શિષ્યો બિચારા તાકી રહ્યા. | ||
આકાશગમન! | ||
૪ | એક દૂત કહે, શું તાકી રહ્યા? | |
એ દુરુ ગગનની પાર ગયા! | ||
તવ ગગનમાં જયકાર થયા. | ||
આકાશગમન! |
Phonetic English
1 | Guru shishya madyaa che sanghaate, | |
Guru tani vidaaygiri maate, | ||
Ek uuchaa pahaad par aekaante. | ||
Aakaashagaman! | ||
2 | Guru darshan dai sanshay taadyaa, | |
Guru aashish dai uttar vaadyaa, | ||
Sahu shishyoae najare bhaadyaa. | ||
Aakaashagaman! | ||
૩ | Guru swarg upar lai levaayaa, | |
Guru aankh thaki adashy thayaa, | ||
Sahu shishyo bichaaraa taaki rahyaa. | ||
Aakaashagaman! | ||
4 | Ek dut kahe, shu taaki rahyaa? | |
Ae duru gaganani paar gayaa! | ||
Tav gaganamaa jaykaar thayaa. | ||
Aakaashagaman! |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod