516
૫૧૬ - ઈસુ સદા તેવો જ રહે છે
| આજ ને કાલ ને સર્વદાય, | |
ઈસુ તેવો જ રહે, | ||
| સર્વ જાય કે બદલાય, | |
ઈસુ તેવો જ રહે, | ||
| ધન્ય તેનું નામ, ધન્ય તેનું નામ, | |
ધન્ય તેનું નામ, | ||
| બદલાઈ તો સર્વ જાય, | |
પણ ઈસુ તેવો જ રહે. |
Phonetic English
| Aaj ne kaal ne Sarvdaay, | |
Isu tevo j rahe, | ||
| Sarv jaay ke badalaay, | |
Isu tevo j rahe, | ||
| Dhany tenun naam, dhany tenun naam, | |
dhany tenun naam, | ||
| Badalaai to Sarv jaay, | |
Pan Isu tevo j rahe. |
Image
Media - Hymn Tune : YESTERDAY, TODAY, FOREVER
Media
Media - Composition By : Late Mr. Johnson Daniel