501

From Bhajan Sangrah
Revision as of 15:04, 18 September 2015 by LerrysonChristy (talk | contribs)
Jump to navigation Jump to search

૫૦૧ - પ્રાર્થના

૫૦૧ - પ્રાર્થના
માગું, ઈશ્વર, આટલું બહુ રાખીને ખંત,
શક્તિ આપી દોરજો સઘળે સારે પંથ.
પાપે ભટકું ના કદી, ખોઉં નહિ વિશ્વાસ,
સારા માઠા અવસરે રાખું તમારી આશ.
વાસ કરી રુદિયે રહો, ફાવે નહિ શેતાન,
સંત બનાવી મુજને, પામો મહિમા, માન.

Phonetic English

501 - Praarthana
1 Maagun, Ishvar, aatalun bahu raakheene khant,
Shakti aapi dorajo saghale saare panth.
2 Paape bhatakun na kadi, khoun nahi vishvaas,
Saara maatha avasare raakhun tamaari aash.
3 Vaas kari rudiye raho, phaave nahi shetaan,
Sant banaavi mujane, paamo mahima, maan.

Image

Media

C. Vanveer version. Non-Traditional Tune.


Media - Composition By : Late Mr. ManuBhai Rathod