91
૯૧ - પરમ ઊંચામાં હોસાના
કર્તા : | જયવંતીબહેન જે. ચૌહાન | |
૧ | પરમ ઊંચામાં હોસાના, હોસાના, હોસાના, | |
શાલે નગરીના ઓ રાજન, હોજો તમને હોસાના, | ||
દાઊદ કેરા સુત, તમને હોજો જય જય હોસાના, | ||
આજ હરખથી સહુ પોકારે, | ||
જયનાં સ્તોત્રો સૌ લલકારે, | ||
જય જય હોસાના (૩)...હોસાના.... | ||
૨ | રાજાધિરાજાના રાજા, હોસાના, હોસાના, | |
અવનિ આકાશે સ્વાગત હો, હોસાના, હોસાના, | ||
મનમંદિરીએ આજ પધારો, હોજો જય જય હોસાના, | ||
આજ હૈયાં હર્ષે હેલે, | ||
રાજન આવે મનના મહેલે, | ||
જય જય હોસાના (૩)...હોસાના.... |
Phonetic English
Kartaa : | Jayavantibahen J. Chauhaan | |
1 | Param uchaamaa hosaanaa, hosaanaa, hosaanaa, | |
Shaale nagarinaa o raajan, hojo tamane hosaanaa, | ||
Daauda keraa suta, tamane hojo jay jay hosaanaa, | ||
Aaj harakhathi sahu pokaare, | ||
Jayanaa stotro sau lalakaare, | ||
Jay jay hosaanaa (3)...Hosaanaa.... | ||
2 | Raajaadhiraajaanaa raajaa, hosaanaa, hosaanaa, | |
Avani aakaashe swaagat ho, hosaanaa, hosaanaa, | ||
Manamandiriae aaj padhaaro, hojo jay jay hosaanaa, | ||
Aaj haiyaa harshe hele, | ||
Raajan aave mananaa mahele, | ||
Jay jay hosaanaa (૩)...Hosaanaa.... |
Image
Media