78
૭૮ - નાતાલ
૧ | ચાલો બધું, આજે આપણ આનંદે સૌ અંચરીએ, |
અર્ચન કરતાં, કીર્તન કરાતાં, સ્તવીએ ઈસુ રાય. | |
૨ | જો પૂર્વમાં તારો પેલો, બહુ પ્રકાશે છે ખીલેલો, |
જ્યાં તે દોરે ત્યાં ત્યાં જઈએ, અતવીએ ઈસુ રાય. | |
૩ | લો સામગ્રી બોળ તણી, ને સાત્ચે લો સોનું, લોબાન; |
તન, મન, ધનનું અર્પણ કરતાં અતવીએ ઈસુ રાય. | |
૪ | વ્યોમ તણા સૌ દૂતો કેવા, આનંદે કીર્તનો ગાય, |
તેઓ સાથે આપણ ગાતાં સ્તવીએ ઈસુ રાય. |
Phonetic English
1 | Chaalo bandhu, aaje aapan aanande sau anchariae, |
Archan kartaa, kirtan kartaa, staviae isu raay. | |
2 | Jo purvamaa taaro pelo, bahu prakaashe che khilelo, |
Jyaa te doro tyaa jaiae, ataviae isu raay. | |
3 | Lo saamagri bod tani, ne saatye lo sonu, lobaan; |
Tan, man, dhannu arpan kartaa ataviae isu raay. | |
4 | Vyom tanaa sau duto kevaa, aanande kirtano gaay, |
Teo saathe aapan gaataa staviae isu raay. |
Image
Media
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati