523
૫૨૩ - સ્તોત્ર
૧ | પ્રભુ જે સર્વશક્તિમાન, સૌ તેને દેજો મહિમા, માન; | ||
હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
ચારે દિશેથી દરેક દેશ, ત્રાતાને સ્તવે હર હમેશ; | |||
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
૨ | તારી કૃપાઓ સર્વકાળ, તારાં સુવચન સાથે હાલ; | ||
હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
સૌ વેગળા દેશે સુવર્તમાન, ફેલાશે ખ્રિસ્ત ત્રાતાનું જ્ઞાન, | |||
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
હાલેલૂયા ! હાલેલૂયા ! |