૧૨ – ઈશ્વરની સ્તુતિ
૧૨ – ઈશ્વરની સ્તુતિ
૧
|
પ્રભુ દેવનાં ગાઓ ગાન,
|
ત્રાતાનું સુણાવો માન;
|
|
સૌ માનો તેનો આભાર,
|
કાઢો ગાયનના ઉદ્ગાર.
|
૨
|
પ્રભુ દેવ છે મહિમાવાન,
|
સહુ દેવોથી શક્તિમાન;
|
|
તેના હાથમાં છે ઊંડાણ
|
તથા પહાડોનાં મંડાણ.
|
૩
|
તેણે તો સરજ્યું જળ,
|
તેના હાથે રચ્યુ સ્થળ;
|
|
ઉત્પન્નકર્તાની હજૂર
|
નમી પડીએ જરૂર્.
|
૪
|
ને છે આપણો સરજનહાર,
|
તેને આપણે તો ભજનાર;
|
|
તેનાં ઘેટાંરૂપ ઠરીએ,
|
આજે તેનું સાંભળીએ.
|
Phonetic English
12 – Ishvarni Stuti
1
|
Prabhu Devana Gaao Gaan,
|
Tratanu Suhnavo Maan;
|
|
Sauv mano teno abhar,
|
Kadho gayun na udhgar.
|
2
|
Prabhu deva che mahimavan,
|
Suv dev athi shakti maan;
|
|
Tena hathma che undahn
|
Tatha pahdo nah mundahn.
|
૩
|
Tehne to sarjyu juhn,
|
Tena haathe rachyu stuhn;
|
|
Utpaan karta ne hajoor
|
Nami padiye jaroor.
|
4
|
Ne che aapdo surjunhaar,
|
Tene aaphne to bhujnaar;
|
|
Tena ghetaroop tahriye,
|
Aaje tenu sabhundiye.
|
Image
Media
Download Song (Right Click -> Save As)