333
૩૩૩ - પ્રભુ માટે સ્વાર્પણ
૧ | હે પ્રભુ, તું મજ જીવન લે, સમર્પિત કરું છું, |
જીવનના મજ દિન મહીં તુજ સેવ કરું હું; | |
વાપર મારા હાથ, પ્રભુ, સર્વદા તુજ કામે, | |
ને મજ પાય સંદેશ લઈ પળશે સહુ ઠામે. | |
૨ | ભૂપ તણાં ગાવા સ્ત્વનો મજને સ્વર દેજે, |
ને વદવા વચનો તારાં મજને બળ દેજે; | |
લે, મજ સોનું ને રુપું, અર્પું મન ભાવે, | |
દામ વડે, મજ જ્ઞાન વડે, મહિમા તુજ થાએ. | |
૩ | લે, મજ ઈચ્છા વાપર તું તુજ કાર્ય જ સારુ, |
લે, મજ હ્રદય ને કર ત્યાં રાજ્યાસન તારું; | |
લે મજ પ્રેમ, પ્રભુ, તુજને અર્પિત કરું છું, | |
ને મજને પણ વાપરજે, તુજ સેવક હું છું. |
Phonetic English
1 | He prabhu, tun maj jeevan le, samarpit karun chhun, |
Jeevanana maj din maheen tuj sev karun hun; | |
Vaapar maara haath, prabhu, sarvada tuj kaame, | |
Ne maj paay sandesh lai palashe sahu thaame. | |
2 | Bhoop tanaan gaava stvano majane svar deje, |
Ne vadava vachano taaraan majane bal deje; | |
Le, maj sonun ne rupun, arpun man bhaave, | |
Daam vade, maj gyaan vade, mahima tuj thaae. | |
3 | Le, maj ichchha vaapar tun tuj kaary ja saaru, |
Le, maj hraday ne kar tyaan raajyaasan taarun; | |
Le maj prem, prabhu, tujane arpit karun chhun, | |
Ne majane pan vaaparaje, tuj sevak hun chhun. |
Image
Media