259
૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર
ટેક: | આવવાને દે, આજે આવવાને દે; |
સ્વર્ગી પરોણાને માંહે આવવાને દે. | |
૧ | ઠોકે છે તે દ્વાર, આજે ઠોકે છે તે દ્વાર; |
પ્રભુપુત્રને તું માંહે આવવાને દે. આવવાને. | |
૨ | હૈયું ખોલી દઈ, આજે હૈયું ખોલી દઈ; |
મિત્ર કરી લઈ તેને આવવાને દે. આવવાને. | |
૩ | ઢીલ નહિ કર, આજે ઢીલ નહિ કર; |
રખે તને તજી દઈને ચાલ્યો જાય તે. આવવાને. |
Phonetic English
Tek: | Aavavaane de, aaje aavavaane de; |
Svargi paronaane maanhe aavavaane de. | |
1 | Thoke chhe te dvaar, aaje thoke chhe te dvaar; |
Prabhuputrane tun maanhe aavavaane de. Aavavaane. | |
2 | Haiyun kholi dai, aaje haiyun kholi dai; |
Mitra kari lai tene aavavaane de. Aavavaane. | |
3 | Dheel nahi kar, aaje dheel nahi kar; |
Rakhe tane taji daeene chaalyo jaay te. Aavavaane. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel
Media - Composition By : Late Mr. ManuBhai Rathod