504
૫૦૪ - ઈશ્વર પ્રીતિ છે
૧ | વંદો, વંદો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. | |
૨ | આભાર માનો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
૩ |
સ્તુતિ કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
- | ||
૪ | પ્રાર્થના કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. | |
૫ | તેને ચાહો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. | |
૬ | તેને માનો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. | |
૭ | ભજન કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |