૪ – ઈશ્વર સ્તવન
૪ – ઈશ્વર સ્તવન
ટેક :
|
મારા, હે આત્મા,
|
સ્તવનો ઈશનાં નિશદિન ગા,
|
|
અંતર સતથી મારા,
|
નામ પવિત્ર તેનું તું ગા....
|
૧
|
ભૂલ મા સૌ ઈશના ઉપકારો,
|
પાપોની માફી સઘળી પામ્યો,
|
|
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે,
|
નાશથી જીવને ક્ષેમ બચાવે.
|
૨
|
ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો,
|
શિર પર તારા તે જ તો ધરતો,
|
|
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો,
|
ગરુડ બળો સમ જીવન કરતો.
|
Phonetic English
4 - Ishwar Stawan
Tek:
|
Mara, he aatma,
|
stawano ishna nishdin ga,
|
|
Antar satthi mara,
|
naam pawitra tenu tu ga...
|
1
|
Bhul so ishna upkaro,
|
paponi mafi saghali pamyo,
|
|
Wyadhi-upadhi sarwa mitawe,
|
nashthi givane chem bachawe
|
2
|
Krupa ne rahhem tano mugat jo,
|
shir par tej to dharto,
|
|
Wana utamthi mukha taw bharato,
|
garud balo sam giwan karto.
|
Image
Media - Hymn Tune : Down at the Cross
<m4aplayer>File:Mara He Atma.mp3</m4aplayer>