481

From Bhajan Sangrah
Revision as of 22:06, 16 December 2014 by ElanceUser (talk | contribs)
Jump to navigation Jump to search

૪૮૧ - બાળકોનો પાળક

૪૮૧ - બાળકોનો પાળક
ઈસુ, તારું બાળક હું છું, દેજે આશિષો આ રાત;
અંધારામાં પાસે રહે તું, ઊંઘીને જાગું પ્રભાત.
તારા હાથે દોર્યો દહાડે, માટે માનું છું આભાર;
પહેરાવે તું ને ખવાડે, માટે ભજું છું આ વાર.
પાપોની તું માફી દેજે, મિત્રોને દે તું આાશિષ;
મરું ત્યારે સ્વર્ગે લેજે, તારી સાથે હું રહીશ.


Phonetic English

481 - Baalakono Paalak
1 Isu, taarun baalak hun chhun, deje aashisho aa raat;
Andhaaraamaan paase rahe tun, oongheene jaagun prabhaat.
2 Taara haathe doryo dahaade, maate maanun chhun aabhaar;
Paheraave tun ne khavaade, maate bhajun chhun aa vaar.
3 Paaponi tun maaphi deje, mitrone de tun aaashish;
Marun tyaare svarge leje, taari saathe hun raheesh.

Image